બનાસબેન્કના ચેરમેન અણદાભાઈ પટેલે રાજીનામુ આપ્યા બાદ ચેરમેન પદ ખાલી હતું.. અણદાભાઈ ચેરમેન બન્યા બાદ બેન્કના મેનેજર અશોક ચોધરીને બોગસ ડીગ્રી મામલે સસ્પેન્ડ કરતાં વિવાદો થતાં તેમને રાજીનામુ આપવાની ફરજ પડી હતી.