¡Sorpréndeme!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે

2022-05-21 68 Dailymotion

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે. તાપી પાર લિંક યોજનાને લઇને મહત્વની માહિતી આપશે. પ્રદેશ પ્રમુખ પાટીલ અને મંત્રી નરેશ પટેલ રહેશે ઉપસ્થિત. આદિવાસી ધારાસભ્યો અને સાંસદો પણ રહેશે હાજર.