¡Sorpréndeme!

આ છે અમદાવાદના ‘હનીમેન’, મધમાખીઓને દત્તક આપવા ચલાવે છે પ્રોજેક્ટ

2022-05-20 2 Dailymotion

સહ અસ્તિત્વ નામનાં એક સ્ટાર્ટ અપ સાથે પોતાની સફર શરુ કરનાર મિત જોશી પોતાને એક બી પર્સન ગણાવે છે. તાજેતરમાં સહ અસ્તિત્વ પ્રાઇવેટ લીમીટેડ અંતર્ગત તેઓ પ્રોજેક્ટ એ.ક્યુ (પ્રોજેક્ટ A.Q)ની અઆજથી શરૂઆત કરવાના છે. પ્રોજેક્ટ A.Qનો મતલબ થાય છે અડોપ્ટ ધી ક્વીન એટલે કે મધમાખીને દત્તક લેવી. આ બી બોક્સમાં જેટલું પણ મધ ભેગું થાય તે તમામનો તમે ઉપયોગ કરી શકો છો. અત્યારે તેમણે 250 એવા લોકોની જરૂર છે મધમાખીના બોક્સને દત્તક લઇ શકે જેથી આ પ્રોજેક્ટ આગળ વધારી શકાય.