¡Sorpréndeme!

હાર્દિક પટેલે રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર પત્રકાર પરિષદ સંબોધી

2022-05-19 597 Dailymotion

ગુજરાત કોંગ્રેસ પર હાર્દિક પટેલે આકરા પ્રહારો કર્યા છે. જેમાં જણાવ્યું છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે મેં ગઇકાલે ગર્વ સાથે રાજીનામું આપ્યું છે. એક કાર્યકર્તા સારું કાર્ય કરવાની ભાવના સાથે પાર્ટીમાં જોડાઇ છે.