¡Sorpréndeme!

હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ

2022-05-18 152 Dailymotion

હાર્દિક પટેલને લઇને સૌથી મહત્વના સમાચાર
સામે આવ્યા છે. જેમાં હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. તેમાં કોંગ્રેસથી ઘણા સમયથી હાર્દિક પટેલ
નારાજ હતા. જેમાં હવે


હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ શકે છે તેવી ચર્ચા શરૂ થઇ છે.