ભગવાનને પ્રસન્ન કરવા ભક્તો દ્વારા કરવામાં આવે છે ઉપાય..ત્યારે જો પ્રભુને પ્રિય વસ્તુ ભક્ત અર્પણ કરે તો પ્રભુ અતિ કૃપા વરસાવે છે...તો ચાલો જાણીએ કે પ્રભુનાં કયા સ્વરુપને કઈ સામગ્રી છે પ્રિય ...શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપશે શાસ્ત્રીજી મહારાજ.