¡Sorpréndeme!

હાર્દિક પટેલના નિવેદનથી કોંગ્રેસના કાર્યકર્તાઓ દુ:ખી

2022-05-17 472 Dailymotion

કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે પાર્ટીના આંતરિક માળખામાં સંવાદ કરવો જોઈએ. કોંગ્રેસના સિનિયર નેતાઓ કાયમ ખુલ્લા મને વાત કરવા માટે તૈયાર હોય છે. હાર્દિક પટેલના વારંવારના નિવેદનોથી કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ દુ:ખી થયા છે. પાર્ટી લાઈનની બહાર નિવેદન આપવાથી કોંગ્રેસને જ નુકસાન થઈ રહ્યું છે.