¡Sorpréndeme!

ગધેડાઓ સાથે બાંધીને રિક્ષા ખેંચાવી, અનોખા વિરોધની ચોમેર ચર્ચા

2022-05-16 1 Dailymotion

બજાજ રિક્ષામાં સર્જાયેલી ખામી રિપેર નહીં થતા આજે રિક્ષા ચાલક દ્વારા બેન્ડવાજા તેમજ ગધેડા સાથે પોતાની રિક્ષા લઈને અમીન ઓટો ડીલરને ત્યાં પહોંચી પ્રદર્શન કરતાં ચકચાર મચી જવા પામી છે.