¡Sorpréndeme!

કાલુપુર ચોખા બજારમાથી ચોખાના કટ્ટાની ચોરી

2022-05-16 154 Dailymotion

કાલુપુર ચોખા બજારમાથી ચોખાના કટ્ટાની ચોરી કરવામાં આવી છે. જેમાં 50 કિલોના 13 કટ્ટા ચોરાઈ જતા ફરિયાદ નોંધાવામાં આવી છે. તેમાં દરિયાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તેથી ચોખા ચોરની પોલીસે તપાસ હાથ ધરી છે.