¡Sorpréndeme!

Dwarkaના ડોકટરે માત્ર 22 દિવસમાં માઉન્ટ એવરેસ્ટ શિખર કર્યું સર

2022-05-13 470 Dailymotion

દ્વારકા જિલ્લાના ડોકટરે વિશ્વનું સૌથી ઊંચું શિખર સર કર્યું છે. જેમાં ડો. સોમત ચેતરિયાએ માત્ર 22 દિવસમાં માઉન્ટ એવરેસ્ટ કે જે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે તે સર કર્યું છે. ડો. સોમત ચેતરિયા પહેલા ભારતીય છે, જેમણે ઘરે બેઠા હાયપોક્સિકની તાલીમ લીધી અને ઘરે જ પોતાની જાતને અનુકૂળ બનાવી અને માત્ર 22 દિવસમાં એવરેસ્ટ સર કર્યું છે.