¡Sorpréndeme!

બે બાળકોની હત્યા મામલે પોલીસને મળી સફળતા

2022-05-13 340 Dailymotion

બે બાળકોની હત્યા મામલે પોલીસને સફળતા મળી છે. હત્યા કરનાર આરોપી રાજેશ મોહનિયાને પોલીસે પકડ્યો છે. ધાનપુરના કાંટુ ગામમા બે ગુમ બાળકોની હત્યા કરાઈ હતી.