રાજકોટઃ ડિગ્રીના કૌભાંડમા એક મહિલા સહિત 5 સામે ફરિયાદ
2022-05-13 162 Dailymotion
રાજકોટમાં વધુ એક ડિગ્રીના કૌભાંડનો પર્દાફાશ બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી એજ્યુકેશન દિલ્હી ટ્રસ્ટ છાપે છે ડિગ્રી નાનામોવા વિસ્તારમાં બોગસ ડિગ્રી છપાતી હોવાનું આવ્યું સામે ક્રાઈમ બ્રાન્ચ દ્રારા એક મહિલા સહિત 5 સામે ફરિયાદ