¡Sorpréndeme!

ભાણવડના લોકોને પાણી વિના વલખા મારવાની સ્થિતિ

2022-05-13 88 Dailymotion

એક વિસ્તાર કે જે ચોમાસામાં પાણીમાં આખો ગરકાવ થઈ જાય છે. ચોમાસુ પૂરું થતા જ તેને પાણી માટે વલખાં મારવા પડે છે. ભાણવડના લોકોને પાણી વિના તરસ્યા બેસી રહેવું પડે છે.