¡Sorpréndeme!

13 હજાર 121 યુવાનોને મળશે નોકરી : બ્રિજેશ મેરજા

2022-05-12 764 Dailymotion

ગાંધીનગર સચિવાલયમાં તમામ જીલ્લાના DDOની કોન્ફરન્સ યોજાઈ છે. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. તેમણે કહ્યું કે, સરકારી યોજનાઓના ઝડપી અમલીકરણ પર ચર્ચા કરાશે.