¡Sorpréndeme!

લિમડીમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે ટૂંકાવ્યું જીવન

2022-05-11 257 Dailymotion

લિમડીમાં વ્યાજખોરના ત્રાસથી યુવકની આત્મહત્યા કરી લીધી છે. વ્યાજખોરો વારંવાર ધમકી આપતાં યુવકે આ પગલું ભર્યું છે. લિમડી સિવિલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે.