¡Sorpréndeme!

સૌરાષ્ટ્રની 4600 સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં ભણતર થશે મોંઘુ

2022-05-09 89 Dailymotion

ફી વધારાને લઇને આવતીકાલે મળશે મહત્વની બેઠક. 4600 સ્કૂલોએ 10 થી 20 ટકા માંગ્યો છે ફી વધારો. આવતીકાલે હીયરીંગ થયા બાદ ફી વધારો જાહેર કરાશે