¡Sorpréndeme!

આજે ગાંધીનગરમાં ઝાંકમાં મળશે બેઠક

2022-05-08 262 Dailymotion

ગાંધીનગરમાં માલધારી મહાપંચાયત સમિતિની બેઠક. આજે ગાંધીનગરમાં ઝાંકમાં મળશે બેઠક. ઢોર નિયંત્રણ કાયદાને રદ કરવા મામલે સમિતિની બેઠક. કોંગ્રેસ ધારાસભ્ય રઘુ દેસાઈ બેઠકમાં રહેશે હાજર. ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવા માલધારી પંચાયતની માગ.