¡Sorpréndeme!

કેવી રીતે થયુ માતા ગંગાનું પૃથ્વીપર અવતરણ જાણો

2022-05-08 362 Dailymotion

મહાદેવના મસ્તક પર શોભતી ગંગા નદીએ જ્યારથી ધરતી પર અવતરણ કર્યુ ત્યારથી માનવજાત માટે પાપમુક્તિનું પવિત્ર માધ્યમ પ્રાપ્ત થયુ. આજે વૈશાખ સુદ સાતમને કહેવાય છે ગંગા સપ્તમીનો દિવસ. તો આવો જાણીએ સ્વર્ગમાં વહેતી ગંગા નદી કેવી રીતે પૃથ્વી પર અવતરી, તેની સુંદર કથા