¡Sorpréndeme!

નામ લીધા વિના પાટીલનો કેજરીવાલ પર કટાક્ષ

2022-05-07 363 Dailymotion

ગુજરાતના લોકોને મફતની વસ્તુઓની આદત નથી. તેમણે નામ લીધા વિના કહ્યું કે, મહાઠગ આવી રહ્યો છે, લોકો સાવધાન રહે. મફતની વસ્તુઓ લઈને ગુજરાતનો કોઈ નાગરિક મત નથી આપવાનો.