¡Sorpréndeme!

વૈશાખ સુદ સાતમ અને રવિવારનું રાશિફળ

2022-05-07 2,883 Dailymotion

આજે વૈશાખ સુદ સાતમની તિથિ છે અને રવિવાર એટલે કે રજનો દિવસ છે. આ દિવસે આપણે સૌએ જાણી લેવું કે આજનો દિવસ કોને માટે ફળદાયી રહેશે અને કઈ રાશિના લોકોએ સાવચેત રહેવાનું રહેશે. આજે કર્કને ગૃહજીવનમાં મુશ્કેલી રહેશે તો મિથુન રાશિનો માનસિક ભાર હળવો થશે. તુલા રાશિએ આરોગ્યની કાળજી રાખવાની રહેશે. તો જાણો તમામ રાશિનું આજનું રાશિફળ.