¡Sorpréndeme!

કીર્તિદાને ડાયરામાં બોલાવી રમઝટ, થયો અધધ નોટોનો વરસાદ

2022-05-07 799 Dailymotion

આણંદનાં વલાસણમાં બેટી બચાવો માટે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના લોકલાડીલા કલાકાર કીર્તિદાન ગઢવી આવવાના હતા. હવે ગઢવી આવવાના હોવાથી લોકો ભેગા થાય તે સ્વાભાવિક છે. ત્યારે ફરી એકવાર ગુજરાતીઓએ દિલ ખોલીને લોક ગાયક કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ કર્યો હતો. ડાયરાના શોખીનોએ કીર્તિદાન પર ઢગલાબંધ નોટોનો વરસાદ કર્યો હતો.