¡Sorpréndeme!

જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષકો આકરા પાણીએ

2022-05-06 110 Dailymotion

જૂની પેન્શન યોજના ચાલુ કરવા રાષ્ટ્રીય શૈક્ષિકસંઘે માંગ કરી છે. જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષકો ધરણાં કરશે.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો ધરણાં કરી રહ્યા છે. બેન્ક, રેલવે, પંચાયત, સચિવાલય સહિત 48 યુનિયનો ધરણાં કરશે.