¡Sorpréndeme!

આણંદના હાડગુડ ગામમાં કવ્વાલ પર નોટોનો વરસાદ

2022-05-06 379 Dailymotion

આણંદના હાડગુડ ગામમાં કવ્વાલ પર નોટોનો વરસાદ થયો છે. જેમાં પીર કમાલુદ્દીન બાવાના ઉર્ષ મુબારક નિમિત્તે કવ્વાલી યોજાઈ હતી. તેમાં કોરોના મહામારીના બે વર્ષ બાદ કવ્વાલીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કવ્વાલ સલીમ સાબરી પર નોટોનો વરસાદ કરાયો છે. તેમાં કવ્વાલીના શોખીનોએ કવ્વાલ પર ચલણી નોટો ઉછાળી છે. જેમાં વહેલી સવાર સુધી કવ્વાલીની રમઝટ જામી હતી.