¡Sorpréndeme!

જામનગરના કાલાવડમાં માવઠું, અનેક ગામોમાં કરા પડ્યા

2022-05-05 174 Dailymotion

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના પગલે ખરેડી, નાના વડારા, ડેરી, ગુંદા, મેટિયા, શ્રીજીનગર સહિતના ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ભરઉનાળે પડી રહેલા વરસાદના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. ખેડૂતોને ઉનાળુ પાક મગ, તલ, ડુંગળી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.