રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલના ઈન્ચાર્જ મેટ્રને આપઘાત કર્યો છે. ઈન્ચાર્જ મેટ્રને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. ગાંધીગ્રામ પોલીસે ચિઠ્ઠી કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.