સુખરામ રાઠવાએ જણાવ્યું કે, અશ્વિન કોટવાલ ભાજપમાં ગયા છે, પરંતુ અમે તેમના કરતાં દોઢ ગણા મતથી વિજેતા થઈશું. અન્ય કેટલાક ધારાસભ્યો તેમજ માજી ધારાસભ્યો ભાજપમાં જવાની વેતરણ કરી રહ્યાં છે.