¡Sorpréndeme!

ગુજરાતમાં ત્રિપલ તલાકના કેસમાં પ્રથમ વખત સજાનો ચુકાદો

2022-05-04 153 Dailymotion

પાણી પૂરવઠા વિભાગમાં ક્લાસ વન ઑફિસર સરફરાઝ બિહારીએ પત્ની અને દીકરીની હયાતીમાં હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. સરફરાઝે હિન્દુ પત્નીને અપનાવવા માટે મુસ્લિમ પત્નીને ત્રણ વખત તલાક..તલાક..તલાક કહીને ઘરમાંથી કાઢી મૂકી હતી.