¡Sorpréndeme!

દેશમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર EV ચાર્જીગનો પ્રારંભ

2022-05-04 371 Dailymotion

અમદાવાદ એરપોર્ટ પર હવે EV વ્હિકલ ચાર્જ થઈ શકશે. દેશમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર EV ચાર્જિંગ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઈ અમદાવાદ એરપોર્ટ પર અદાણી ગેસે ડોમેસ્ટિક એરપોર્ટ પર ચાર્જીગ સ્ટેશન ઉભું કર્યું છે. એરપોર્ટ પર નવી સુવિધાનો પ્રારંભ કરાતા EV વ્હિકલ ધરાવતા લોકોને અરપોર્ટ પર ચાર્જીગની સુવિધા મળી રહેશે.