¡Sorpréndeme!

સોખડા મંદિર વિવાદ: ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસમાં મોટો ઘટસ્ફોટ

2022-05-04 226 Dailymotion

સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ યથાવત છે. જેમાં ગુણાતીત સ્વામીએ સંતના ત્રાસથી આપઘાત કર્યાની ચર્ચા છે. તેમજ પોલીસે સૌથી વધુ પ્રભુપ્રિય સ્વામીની પૂછપરછ કરી છે.

તેમજ આપઘાત અગાઉ સ્વામીએ નિકટના વ્યક્તિ સાથે વાત કરી હતી. સંતોમાંથી આપઘાત બાદ કોણે વધુ ફોન કર્યા તેની તપાસ ચાલુ છે. તેમજ ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસમાં મોટો ઘટસ્ફોટ થઈ શકે છે.