ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાની વિધિનો પ્રારંભ થયો છે. રથયાત્રા પૂર્વે આજે ચંદન પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથના ત્રણેય રથનું આજે પૂજન કરવામાં આવશે.