¡Sorpréndeme!

અશ્વિન કોટવાલ કમલમ ખાતે કેસરિયો ખેસ પહેરશે

2022-05-03 1 Dailymotion

કોંગ્રેસના MLA અશ્વિન કોટવાલ આજે ભાજપમાં જોડાશે. અશ્વિન કોટવાલ કમલમ ખાતે કેસરિયો ખેસ પહેરશે. 1000થી વધુ કાર્યકરો સાથે કોટવાલ ભાજપમાં જોડાશે. અશ્વિન કોટવાલે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું