આજવા સરોવર નજીક સફારી નેચર પાર્કનો વિવાદ
કોંગ્રેસના 3 કોર્પોરેટરોએ લીધી સફારી પાર્કની મુલાકાત
કોંગ્રેસના 3એ કોર્પોરેટરોએ મ્યુ.કમિશનરને કરી રજૂઆત
5 વર્ષે પણ પાર્કનું કામ નથી સારૂં કરાયું : કોગ્રેસ કોર્પોરેટર
કોર્પોરેશન જાતે પાર્ક બનાવી લોકો માટે ખુલ્લો મૂકે
ક્યુબ કન્સ્ટ્રક્શનને ટર્મિનેટ કરવાની માગ
ઝૂ ક્યુરેટરે કંપનીને અગાઉ ત્રણ વખત નોટિસ આપી