¡Sorpréndeme!

આજે કાગવડ ખોડલધામ ખાતે બેઠકોનો દોર

2022-04-27 2 Dailymotion

આજે કાગવડ ખોડલધામ ખાતે બેઠકોનો દોર

સૌપ્રથમ મળશે ખોડલધામ ટ્રસ્ટીઓની બેઠક

સરદાર પટેલ કલચર ફાઉન્ડેશનની બેઠક

સોમનાથ લેઉવા પટેલ અતિથિ ભવનના ટ્રસ્ટીઓની બેઠક

ઓલ ગુજરાતના કન્વીનરોની બેઠક

મહાસભા અંગે બેઠકમાં ચર્ચા થવાની શકયતા

કોરોનાના કારણે મહાસભા રખાઈ હતી મોકૂફ

નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ