¡Sorpréndeme!

ચૈત્ર વદ ચોથને બુધવાર, આ રાશિ પર માતા લક્ષ્મી રહેશે મહેરબાન

2022-04-19 20 Dailymotion

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત 2078 ચૈત્ર વદ ચોથ. બુધવાર, વિંછુડો ક. ૨૩-૪૨ સુધી. ગ્રીષ્મ ઋતુ શરૂ.