¡Sorpréndeme!

શિક્ષક મંડળ દ્વારા પડતર માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન

2022-04-14 2 Dailymotion

અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા પડતર માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જૂની પેન્શન યોજના અમલી બનાવવા માગ, સાતમા પગાર પંચનો લાભ તેમજ ગ્રેડ પેને લઈને સારંગપુર આંબેડકરની પ્રતિમા પાસે પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ જો માગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.