રાજકોટમાં વધુ એક શરાફી મંડળીને તાળા લાગ્યા છે. હરિકૃપા શરાફી મંડળીને તાળા લાગ્યા. રીક્ષા ચાલક અને વૃધ્ધને મંડળીના ડિરેકટર બનાવાયા. લોકોએ લોનની લાલચ અને વ્યાજના કારણે રોકાણ કર્યું હતું. મંડળીને તાળા મારી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા. લોકોના લાખો રૂપિયા હરિકૃપા શરાફી મંડળીમાં ફસાયા