DGP આશિષ ભાટિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની યોજાઈ હતી બેઠક હિંમતનગર અને ખંભાતની પરિસ્થિતિને લઈ મોડી રાત્રે યોજાઈ બેઠક ઘટનાને પગલે સ્થાનિક અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા હિમંતનગરમાં બે IG અને ચાર SP કક્ષાના અધિકારી નિમાયા છે