ગુજરાતમાં ઘટતા કોરોના કેસ વચ્ચે ચિંતાના સમાચાર GNLUમાં 34 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હેલ્થ વિભાગે 100 કરતા વધુ વિદ્યાર્થીઓનું કર્યુ હતુ ટેસ્ટીગ આરોગ્ય વિભાગ બે દિવસથી કોલેજમા કરી રહી છે સર્વેલન્સ