¡Sorpréndeme!

ગુજરાત-દિલ્હી વચ્ચે ચાલે છે વાકયુદ્ધ

2022-04-08 1 Dailymotion

શિક્ષણ નીતિ મુદ્દે ગુજરાત અને દિલ્હી વચ્ચે શરૂ થયેલો ગજગ્રાહ શમવાનું નામ નથી લેતો.. દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા હવે સોમવારે ગુજરાતની શાળાઓ જોવા ગુજરાત આવવાના છે.