ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. ગઈકાલે રાજયમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે. ઉનાળામાં પ્રથમ વાર તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે. કંડલા એરપોર્ટ પર સૌથી વધુ તાપમાન 45 ડિગ્રી પર પહોંચ્યુ છે અમદાવાદ સહિત 7 શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર છે.