શિક્ષણ નીતિ પર ફરી એકવાર વાર જીતુ વાઘાણીએ AAP પર પ્રહાર કર્યા છે. ‘ગુજરાતમાં રહી બહારનાં ગુણગાન ગાવાના?’ ‘ભારતમાં રહીને કેટલાકને પાકિસ્તાન સારું લાગે છે. દેશમાં રહો છો તો કદર કરો નહીં તો જતા રહો. છોકરાનાં LC લઇ જ્યાં ગમે ત્યાં જતા રહેવું જોઇએ.’