¡Sorpréndeme!

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો

2022-04-06 1 Dailymotion

ગુજરાતમાં બેરોજગારો માટે આંદોલન કરીને વારંવાર પેપરલીકનો મુદ્દો ઉઠાવનાર યુવરાજસિંહ જાડેજાની પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. યુવરાજસિંહ પર પોલીસ સાથે ઝપાઝપી કરવા, પોલીસને ટક્કર મારવા તેમજ ફરજમાં રુકાવટનો આક્ષેપ છે. યુવરાજ સિંહે પોતાની કારને અટકાવવાનો પ્રયાસ કરનાર પોલીસ કર્મચારી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે.