¡Sorpréndeme!

વલ્ડ બેન્ક ના પ્રતિનિધિઓ Gandhinagar ના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ની મુલાકાતે

2022-04-06 4 Dailymotion

વલ્ડ બેંકના પ્રતિનિધિઓએ ગાંધીનગરના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. વર્લ્ડ બેંકના પ્રતિનિધિ હાયમે સાવેદ્રા સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજીને 10 હજાર કરોડના ખર્ચે શરૂ થનાર ગુજરાત સરકારની સ્કૂલ ઓફ એક્સલન્સ મિશનની વાત કરી હતી.