¡Sorpréndeme!

14મી વિધાનસભા સત્રની રસપ્રદ માહિતી સામે આવી

2022-04-03 3 Dailymotion

14મી વિધાનસભા સત્રની રસપ્રદ માહિતી સામે આવી છે. 6,466 મિનિટ સુધી ગૃહની કાર્યવાહી ચાલી. 07 કલાક અને 46 મિનિટ સુધી ચાલી ગૃહની કાર્યવાહી. 4,376 તારાંકિત પ્રશ્નો પૂછાયા, 857 અતારાંકિત પ્રશ્નો પૂછાયા છે. 90 પ્રશ્નોની ફ્લોર પર થઈ ચર્ચા, 11 પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવાયા.