ભારતના પડોશી દેશ શ્રીલંકામાં કટોકટી શ્રીલંકાની આર્થિક સ્થિતિ બની કફોળી રાષ્ટ્રપતિએ શ્રીલંકામાં લગાવી કટોકટી સ્થિતિને કાબૂમાં લેવા રાષ્ટ્રપતિએ કટોકટીનું કર્યું એલાન શ્રીલંકામાં વીજળીનું સૌથી મોટું સંકટ જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે લોકોનો સંઘર્ષ