¡Sorpréndeme!

ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ

2022-04-02 0 Dailymotion

વીજળીનો પ્રશ્ન માંડ ઉકેલાયો તો હવે ખેડૂતો પર ખાતરનો ભાવવધારો ઝીંકી દેવાયો છે. ઇફ્કોએ ખાતરનાં ભાવમાં બેગદીઠ 150થી 285 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે.