¡Sorpréndeme!

નરેશ પટેલ દિલ્હીમાં સોનિયા ગાંધી,રાહુલ ગાંધીને મળી શકે છે

2022-03-31 5 Dailymotion

નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશની સંભાવનાઓ વધી છે. દિલ્હીમાં સોનિયા ગાંધી,રાહુલ ગાંધીને મળી શકે છે. હાલ નરેશ પટેલ દિલ્હીમાં હોવાની વાત છે. દિલ્હી પ્રવાસ બાદ રાજકારણ પ્રવેશનો નિર્ણય સંભવ છે.