¡Sorpréndeme!

આરોપી વિનોદ ગાયકવાડની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

2022-03-31 2 Dailymotion

અમદાવાદના ઓઢવ હત્યાકાંડમાં આરોપીની ધરપકડ કરાઇ છે. આરોપી વિનોદ ગાયકવાડની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેની પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધની શંકામાં ઝઘડા થતા હતા . પ્રેમ સંબંધનો અંત લાવવા નિકોલથી ઓઢવ રહેવા આવ્યા હતા. હત્યાના દિવસે જ પરિવાર સાથે ઝઘડો થયો હતો . ક્રાઈમ બ્રાંચે ગુજરાત - રાજસ્થાન બોર્ડરેથી ધરપકડ કરી છે,