¡Sorpréndeme!

સાબરકાંઠાના કોટડા ગઠીમાં ધડાધડ ફાયરિંગ

2022-03-30 4 Dailymotion

સાબરકાંઠાના કોટડા ગઠીમાં ધડાધડ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. 5 રાઉન્ડ ફાયરિંગ બાદ એક ગાડીમાં આગચંપી થઈ હતી. ચારથી વધુ અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરાયું હતું. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.