¡Sorpréndeme!

આદિવાસીઓનો અવાજ બન્યુ સંદેશ ન્યૂઝ, જુઓ વીડિયો

2022-03-29 2 Dailymotion

સંદેશ ન્યૂઝ આદિવાસીઓનો અવાજ બન્યુ; આજનો એજન્ડાથી ઉઠેલા સવાલ સરકાર સુધી પહોંચ્યા. ડંકાની ચોટ પર અમે પુછ્યા હતા સવાલ. તાપી-પાર રિવર લિંક યોજના પડતી મુકવાનો નિર્ણય. કેન્દ્ર સરકારે ગુજરાતને બાકાત રાખવાની બાંહેધરી આપી